<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

વોટચોરી મુદે જામનગરમાં કોગ્રેંસની સહી ઝુંબેશ:કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા તેના મત વિસ્તાર એવા શહેરના વોર્ડ નંબર ૪ માં મતદાર યાદીમાં લોકોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી લોકોની સહી અને અભિપ્રાય લઈ આ ઝુબેશને આગળ ધપાવી

(12:03 AM IST)