<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

વલસાડમાં કંપનીનો ગેટ પડતા કર્મચારીનું મોત, ગુંદલાવ GIDCમાં કંપની ગેટ તૂટી પડતા મોત, શ્રીજી એન્જીનીયરીંગ ઇક્વિપમેન્ટ કંપનીનો બનાવ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો

(12:05 AM IST)