News of Friday, 10th October 2025
સંબંધોમાં ગંભીર તણાવ! : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા : કાબુલ સહિત ત્રણ અન્ય શહેરોમાં પાક. વાયુસેનાના જેટ્સ દ્વારા ભારે બોમ્બમારો : પાકિસ્તાની જેટોએ કાબુલમાં તાલિબાનના વરિષ્ઠ નેતૃત્વને નિશાન બનાવ્યું હોવાના અહેવાલો : અફઘાનિસ્તાનના પાટનગરની અંદર ઊંડા હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા સાથે દુર્લભ લશ્કરી ઉશ્કેરણી (ન્યૂઝફર્સ્ટ)

(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
