News of Friday, 10th October 2025
બિહાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન શરૂ થતાં જ JDU ને ફટકો : બાહુબલી પૂર્વ સાંસદ આનંદ મોહનના પુત્ર શિવહરના ધારાસભ્ય ચેતન આનંદે પદ પરથી આપ્યું રાજીનામું : વિધાનસભા અધ્યક્ષને રાજીનામાનો પત્ર મોકલાયો : જોકે, પક્ષનો સાથ છોડશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી : JDU ના ધારાસભ્યોના સતત રાજીનામાથી રાજકારણ ગરમાયું

(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
