News of Saturday, 11th October 2025
અરવલ્લીની APMCમાં 4 ઉમેદવાર બિનહરીફ જાહેર, વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત 4 ઉમેદવારો બિનહરીફ, મોડાસા APMC માં ખેડૂત વિભાગની યોજાશે ચૂંટણી, આગામી 17 તારીખે યોજાશે 10 બેઠકો માટે ચૂંટણી, કુલ 27 ઉમેદવારો ખેડૂત વિભાગમાંથી લડશે ચૂંટણી, ભાજપના મેન્ડેટ વાળા કુલ 10 ઉમેદવારો મેદાને.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
