<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ભાભરમાં ખેડૂતની નજર ચૂકવી 2.40 લાખની ઉઠાંતરી, ખેડૂતના પાક ધિરાણના 2.40 લાખ લઇ ગઠિયો ફરાર, ખેડૂતે બેંકમાંથી પૈસા ઉપાડી થેલામાં મૂક્યા હતા :ખેડૂત ભાભર વાવ રોડ પર સંબંધીની દુકાનમાં બેઠા હતા, ગઠિયો ખેડૂતની નજર ચૂકવી દુકાનમાંથી થેલો લઇ ફરાર.

(1:06 AM IST)