તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Saturday, 11th October 2025
રાજકોટ પંથકમાંથી અડધો કરોડની વ્હેલ માછલીની ઉલટી-એમ્બરગ્રીસ ઝડપાઈ: રાજકોટ એસઓજીએ ૪૯.૮૦ લાખની કિંમતની વ્હેલ માછલીની ઉલટી-એમ્બરગ્રીસ સાથે કરિયાણા ગામના વિરમ બાવળીયાને પકડ્યો: પીઆઇ એસ.એમ. જાડેજા, પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી: એએસઆઈ ફિરોઝભાઈ શેખ, કોન્સ. રવિરાજ ધગલની બાતમી.

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
