News of Saturday, 11th October 2025
ધ્રોલ-જામનગર હાઇવે પર વાકિયા નજીક ગમખ્વાર અકસ્માત : જલારામબાપાની જગ્યા પાસે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર : દુર્ઘટનામાં ટ્રાવેલ્સ બસમાં સવાર ૧૦ થી ૧૨ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી : તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડાયા (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિઓ

(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
