<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ગાંધીનગર સચિવાલયથી અમદાવાદ મેટ્રો રેલ સેવાનું કામ ગતિમાં રાજયના પાટનગર ગાંધીનગર ખાતે મેટ્રો રેલનું કામકાજ ખૂબજ ઝડપથી ચાલી રહ્યું છે હજારો કરોડના ખર્ચે આ કામગીરી થઇ રહી છે. સચિવાલયથી અમદાવાદ સુધી ટ્રેન સેવા ચાલુ રહેશે. (તસવીરઃ નિમિષ ગણાત્રા, અકિલા, ગાંધીનગર)

(2:28 PM IST)