<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ઠંડીનું હળવા પગલે આગમન : રાજકોટ અને આસપાસના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયાના એંધાણ નજરે પડે છે રાજકોટની ભાગોળે આજે અત્યારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે ૨૩થી ૨૪° સેન્ટિગ્રેડ આસપાસ ઉષ્ણતામાન સાથે ઠંડીનો હળવો અને આહલાદક ચમકારો શરૂ થયાનું જોવા મળી રહ્યું છે. આ સાથે જ શિયાળાનું આગમન થઈ રહ્યાની છડી પોકારાઈ ગઈ છે.

(10:44 PM IST)