<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

૧૬ ઓક્‍ટોબરથી વાતાવરણમાં પલટો આવવાની અને ‘માવઠા'ની શકયતા વેધરમેન ઉત્તમ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના પગલે દિવસો ખુશનુમા પરંતુ ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને પોસ્‍ટ-મોનસૂન સીઝનનો પ્રારંભ હાલ રાજ્‍યભરમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછું અને વહેલી સવારે આલ્‍હાદક ઠંડકનો સુખદ માહોલ જોવા મળી રહ્યો છે

(11:19 AM IST)