News of Tuesday, 14th October 2025
અમદાવાદમાં બળજબરીથી પૈસા પડાવવાનો કેસ, નિકોલ પોલીસે બે TRB જવાનની ધરપકડ કરી, દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસેથી પૈસા પડાવ્યા, આરોપીઓએ વેપારી પાસેથી 5.90 લાખનો કર્યો તોડ, TRB જવાન રાજેશ અને વિશાલ પટણીની ધરપકડ.

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
