<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અરવલ્લીના મેઘરજમાં ACBની મોટી કાર્યવાહી, 52 હજારની લાંચ લેતા બે કર્મીઓને રંગેહાથ ઝડપ્યા, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાંચ માંગી હતી, આવાસ યોજનાના મકાનના હપ્તા માટે કમિશન માગ્યું હતું, આઉટસોર્સ કર્મી નરેશ પટેલ, ગ્રામસેવક રંગેહાથ ઝડપાયા.

(1:02 AM IST)