<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અરવલ્લીમાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો, ધનસુરાના ચોગામડા ગામના યુવકનો મૃતદેહ મળ્યો, આકોડિયા નજીક આવેલી કેનાલમાંથી મૃતદેહ મળ્યો, 25 વર્ષીય ભાવિક પરમારનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

(1:06 AM IST)