News of Tuesday, 14th October 2025
થરાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મી ઝડપાયો, પરિવારે નોંધાવી હતી પોક્સો એકટ મુજબ ફરિયાદ, સગીરાને બ્લેકમેલ કરી આચરતો હતો દુષ્કર્મ, સગીરાના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી, થરાદના દિલશા ફકીરની પોલીસે કરી ધરપકડ.

(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
