<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

દિવાળી ટાણે જ ચારથી પાંચ દિવસ સુધી ચેકક્‍લિયર ન થતાં ગ્રાહક-વેપારી પરેશાન પહેલાં ૪૮ કલાકે નાણાં જમા થતા, હવે ૭૨ કલાકે પણ મળતાં નથી :રાષ્ટ્રીય બેન્‍કોએ ૫ વર્ષમાં સર્વિસ ચાર્જ પેટે ૯,૦૦૦ કરોડ વસૂલ્‍યા હોવાનો આક્ષેપ

(11:56 AM IST)