<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અચાનક શું થયું? ભારતે બંગાળની ખાડીમાં ૫,૦૦૦ કિલોમીટરની રેન્જની લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ રદ્દ કર્યું! : ઇજિપ્તમાં આયોજિત શાંતિ શિખર સંમેલનના બીજા જ દિવસે ભારતીય વાયુસેના દ્વારા ૧૫ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાનારા શક્તિશાળી લોંગ રેન્જ કિલર મિસાઇલ ટેસ્ટને કારણો આપ્યા વિના મોકૂફ રાખવાની જાહેરાત : રહસ્ય ઘેરાયું (ન્યૂઝફર્સ્ટ)

(2:15 PM IST)