<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ધારાસભ્‍યોની આવાસોની કામગીરી પૂર્ણતાને આરે (અશ્‍વિન વ્‍યાસ, ગાંધીનગર દ્વારા): રાજયના ધારાસભ્‍યો માટે ર૪૦ આવાસોની કામગીરી પૂર્ણ થવા આવી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્ગ અને મકાન વિભાગના નાના મોટા અધિકારીઓ સતત કામે લાગ્‍યા છે. ખૂબજ ઝડપથી આ આવાસોની ફાળવણી કરવામાં આવશે. (તસવીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

(3:09 PM IST)