<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

બુધ-ગુરૂ-શુક્ર ત્રણ દિવસ કલેકટરનું મહેસૂલ અપીલની કેસોનું બોર્ડઃ ૯૦ કેસો અંગે સુનાવણીઃ કાલે લેન્‍ડગ્રેબીંગ દિવાળીની રજાઓ આવી રહી છે. પરંતુ તે પહેલા કાલથી ત્રણ દિવસ- શુક્રવાર સુધી કલેકટરે પોતાના મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ બોલાવ્‍યું છે. ત્રણેય દિવસ થઇ ને કુલ ૯૦ કેસો અંગે સુનાવણી થશેઃ મોટા ભાગના સામાન્‍ય કેસો દરમિયાન લેન્‍ડગ્રેબીંગ અંગે તારીખો ફરી છેઃ હવે કાલે સાંજે લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠકઃ૨૦ કેસો અંગે ફેસલો.

(3:36 PM IST)