<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

હમાસે છોડેલા બંધકોમાં નેપાળી બંધક બિપિન જોશીનું નામ નથી હમાસ દ્વારા ઇઝરાયેલ સાથે થયેલા કરારના ભાગરૂપે ઇઝરાયેલી બંધકોને મુક્‍ત કરવામાં આવ્‍યા છે. સમાચાર અનુસાર, હમાસની કેદમાં રહેલા નેપાળી બંધક બિપિન જોશીનું નામ મુક્‍ત કરાયેલા કે ટૂંક સમયમાં મુક્‍ત થનારા બંધકોની યાદીમાં સામેલ નથી.

(3:38 PM IST)