News of Tuesday, 14th October 2025
સોફ્ટવેર એન્જિનિયરનો ગંભીર આરોપઃ સંઘના કેમ્પમાં યૌન શોષણ થયું; એક જીવ દઈ દીધો, પ્રિયંકા કહે છે ગંભીર બાબત એક સોફ્ટવેર એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના કેમ્પમાં તેનું યૌન શોષણ થયું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ એન્જિનિયરે ૯ ઑક્ટોબરના રોજ આત્મહત્યા કરી હતી. આ મામલે રાજકીય નિવેદનો પણ આવ્યા છે, જેમાં પ્રિયંકા (ગાંધી)એ કહ્યું છે કે જો આ આરોપ સાચો હોય તો તે ભયાવહ છે અને આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
