<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે AIMIM એ એક અનોખું સોગંદનામું લાગુ કર્યું:ઉમેદવારો પક્ષ પ્રત્યે વફાદારીના શપથ લેશે. પાછલી ચૂંટણીઓમાં ધારાસભ્યોના પક્ષપલટામાંથી શીખ્યા પછી આ પહેલ કરાઈ જોકે, પાર્ટીએ આ માટે એક અલગ તર્ક આપ્યો

(1:03 AM IST)