<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

દિલ્‍હીવાસીઓ માટે સારા સમાચારઃ દિવાળી પર ગ્રીન ફટાકડા ફોડી શકાશેઃ સુપ્રિમ કોર્ટની લીલીઝંડી ૧૮ થી ૨૧ ઓકટોબર સુધી ફકતNEERI દ્વારા પ્રમાણિત ગ્રીન ફટાકડાનો ઉપયોગ અને વેચાણને મંજુરીઃ જો નિયમો નું ઉલ્લંઘન કરવામાં આવશે તો ઉત્‍પાદકો અને વેચાણકર્તાઓ સામે કડક કાર્યવાહી થશે.

(12:21 PM IST)