<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

'કાઉન્ટડાઉન શરૂ' : ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણના ધમધમાટ વચ્ચે રાજ્યપાલની હરિયાણાથી તાત્કાલિક વાપસી, ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર સ્ટેન્ડબાય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આવતીકાલે યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલ માટે તૈયારીઓ પૂર્ણ! : રાજ્યપાલ આજ રાત કે આવતીકાલે વહેલી સવારે ગાંધીનગર પહોંચે તેવી શક્યતા : સત્તાવાર વિગતોની રાહ જોવાય રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(1:26 PM IST)