News of Wednesday, 15th October 2025
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા અભિવાદન:ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું રાજકોટના હિરસરા એરપોર્ટ ખાતે સ્વાગત - અભિવાદન કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તસવીરમાં નજરે પડે છે.

(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
