<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગુજરાતમાં રાજકીય હડકંપ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા! આજે બપોરે કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય લેવાશે! : મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે ગાંધીનગરમાં સન્નાટો : ભાજપ ૨૦૨૧ની જેમ 'નો-રિપીટ' ફોર્મ્યુલા અપનાવશે? નાયબ મુખ્યમંત્રીની નિમણૂક અંગે પણ જોરદાર ચર્ચા : આવતીકાલે યોજાશે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ

(4:19 PM IST)