News of Thursday, 16th October 2025
ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું:પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ કાર્યકરોમાં નવો ઉત્સાહ :મંગળ ગાવીતે કોંગ્રેસમાં આવતા જ મનરેગમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા ટકાવારીના ગંભીર આક્ષેપ કર્યા હતા.

(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
