News of Friday, 17th October 2025
સવારે ૯.૨૫: પટેલ પ્રધાનમંત્રી માટે ૧૧ નામો જાહેર : ૯.૨૫ વાગ્યે: સંગીતા પાટીલ અરવિંદ રાણાને ફોન આવી ગયા.આ પહેલા હર્ષ સંઘવી,બાવળીયા, પાનસુરીયા, કનુ દેસાઈ ઋષિકેશ પટેલ, પરસોતમ સોલંકી, પ્રદ્યુમન વાજા, કુમાર કાનાણી, બળવંતસિંહ રાજપુતના નામો જાહેર થઈ ચૂક્યા છે. ૧૧ નામો જાહેર

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
