<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સુરતમાં વરસાદી ઝાપટું :વેસુ, પીપલોદ, VIP રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. ડુમસ રોડ ખાતે પણ વરસાદનું આગમન : હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો,. બફારાના માહોલ વચ્ચે વરસાદથી ઠંડક થઇ

(6:59 PM IST)