<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

મુંબઇમાં પરસોતમ સોલંકી દ્વારા સાડી-મીઠાઇ વિતરણ રાજકોટઃ ગુજરાતના મત્‍સ્‍યોદ્યોગ મંત્રી અને કોળી સમાજના અગ્રણી શ્રી પરસોતમ સોલંકીએ જન્‍મભૂમિ મુંબઇના અંધેરી પૂર્વ મોગરપાડા વિસ્‍તારમાં ગરીબ પરિવારોને સાડી અને મીઠાઇ વિતરણ કરી દિવાળી મનાવી હતી. તેઓ ગરીબ પરિવારો સાથે દિવાળી ઉજવે છે.

(2:29 PM IST)