<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

જામનગરમાં કાળઝાળ ઘટના : અંધ આશ્રમ ફાટક નજીકના ૧૪૦૪ આવાસમાં ૩૭ વર્ષીય યુવાન મુકેશ કાપડીની નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યાથી ચકચાર : યુવાનને મોતને ઘાટ ઉતાર્યાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો : તપાસનો ધમધમાટ શરૂ (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(1:20 PM IST)