News of Thursday, 23rd October 2025
ધ્રોલ ખાતે રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રી રીવાબા જાડેજાએ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી : રાજકીય સૌજન્યનો માહોલ : આ મુલાકાતમાં પ્રદીપસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ, શહેર પ્રમુખ હિરેન કોટેચા, નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા, કારોબારી અધ્યક્ષ સુરેશ ગોસાઈ અને રસિક ભંડેરી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
