તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Thursday, 23rd October 2025
મેચ જામતો જાય છે, ઓસ્ટ્રેલિયા ની અડધી ટિમ પેવેલિયન ભેગી ભારતે આપેલા 265 રન ના ટાર્ગેટ સામે આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલિયા એ 37 ઓવરમાં 5 વિકેટે 190 રન બનાવ્યા છે, અર્શદીપ 1, હર્ષિત 2, સુંદર અને અક્ષર પટેલ એ 1 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા ને 78 બોલમાં 75 રન અને ભારતને 5 વિકેટની જરૂર છે

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
