<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

વાડીનાર નજીક ESSAR પાવર કંપનીના કોલસાના કોરિડોરમાં લાગી ભીષણ આગ : લાખોનું નુકસાન : આગના પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો : જોકે સમયસર કાર્યવાહીથી આગ કાબૂમાં લેવાઈ હોવાનું કંપનીના અધિકારી કનૈયાલાલ મોટલાએ 'અકિલા' ને જણાવ્યું છે. (મુકુંદ બદીયાણી, જામનગર) : જૂઓ વિડીયો

(5:29 PM IST)