<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ગુજરાતમાં વાતાવરણમાં પલટો : વલસાડના ધરમપુરમાં સૌથી વધુ ૦.૩૫ ઇંચ અને ડાંગ-આહવામાં ૦.૧૨ ઇંચ વરસાદ નોંધાયો : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આંકડા જાહેર : આજે, ૨૪ ઓક્ટોબરના રોજ સાંજે ૦૬:૦૦ થી રાત્રે ૦૮:૦૦ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના બે તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ, અન્યત્ર ઝાપટા

(8:30 PM IST)