<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ઉપલેટાના પાનેલી મોટીમાં સાંજે ૬.૩૦ વાગ્યાથી ધોધમાર કમોસમી વરસાદ : ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાતા ચિંતાનું મોજું : સમી સાંજે શરૂ થયેલા જોરદાર વરસાદથી ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ (અકિલા ના વાંચક ચંદ્રેશ હિરાણી દ્વારા, પાનેલી મોટી) : જુઓ વિડીયો

(7:01 PM IST)