News of Sunday, 26th October 2025
દાહોદમાં વીજળી પડતા 2 પશુના મોત, સંજેલીના ચમારીયા ખાતે વીજળી પડતાં બળદનું મોત, ઢેડીયામાં એક ભેંસનું વીજળી પડવાથી મોત નિપજ્યું , સાંજના સમયે વરસાદમાં વધુ એક ભેંસનુ થયું મોત, ખુલ્લામાં બહાર બાંધેલા પશુ પર અચાનક વીજળી પડતાં થયું મોત.

(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
