<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

BAPSના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજને ન્યૂયોર્કમાં 'ફોરમ ઓન ફેઇથ ૨૦૨૫' ખાતે 'Achievement in Building Better Communities' નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત : પૂ. મહંત સ્વામી મહારાજના વૈશ્વિક નેતૃત્વ અને શ્રદ્ધા આધારિત સેવા દ્વારા સમાજ, પરિવારો અને સંવાદિતાના ઉત્થાનમાં આપેલા અવિરત યોગદાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન પ્રાપ્ત

(2:44 PM IST)