News of Sunday, 26th October 2025
ભારે વરસાદી વાતાવરણ અને પવનને પગલે ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ : માતાજીના ગોખ ઉપરથી વાદળોની જમાવટનો અદભૂત નયનરમ્ય નજારો : જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે વાદળોની ઘેરી ચાદર છવાઈ : જાણે વાદળો ગિરનારની ટોચ પર ઝૂલતા હોય તેવો દ્રશ્ય : વરસાદી વાતાવરણ વચ્ચે યાત્રીકોની પાંખી હાજરી વચ્ચે પ્રકૃતિની અદ્ભુત લીલા જોવા મળી (વીનું જોશી, જૂનાગઢ) : જુઓ વિડિયો

(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
