તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
સૌરાષ્ટ્રના મહુવા પંથકમાં ગત રાતથી અવિરત ઝરમર કમોસમી વરસાદ : ખેડૂતોની હાલત દયનીય : રાત્રે ૮ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે સવારે ૧૦:૫૦ કલાકે પણ યથાવત : ઓણસાલ કમોસમી વરસાદથી ખેડૂતોની કપરી પરિસ્થિતિ : ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાનો અંદાજ (રહીમ વસાયા, મહુવા)

(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
