<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભાવનગર જિલ્લાના મહુવામાં આભ ફાટ્યુ : ૧૧ ઇંચ વરસાદ : અમરેલી જિલ્લાના રાજુલામાં સાડા ૯ ઇંચ, સિહોરમાં સાડા ૫,જાફરાબાદમાં ૫ , સાવરકુંડલામાં ૪ ઇંચ વરસાદ વરસ્યો : રાજકોટમાં આખી રાત ઝરમર ભાવનગર, પાલીતાણા,જેશરમાં સાડા ૩, ગારીયાધાર ૩ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી : સૌરાષ્ટ્ર-કચ્છમાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ :સર્વત્ર ગોરંભાયેલુ વાતાવરણ

(8:52 AM IST)