News of Monday, 27th October 2025
જેતપુર રાઇડ દુર્ઘટનામાં કલેકટરે ગાંધીનગર રીપોર્ટ મોકલ્યોઃ આયોજક તથા રાઇડ સંચાલક સામે આકરા પગલા તાજેતરમાં જેતપુરમાં ફનફેરમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન એક રાઇડ તુટી પડતા એક દંપતિ ગંભીર રીતે ઘાયલ થયું હતું : આ પછી આ ફનફેર જેતપુર મામલતદાર અને પોલીસે બંધ કરાવ્યો હતો. દરમિયાન જેતપુર મામલતદારે આ ઘટના અંગે કલેકટરને રીપોર્ટ કર્યો હતો : આ પછી કલેકટર ગાંધીનગર ડીઝાસ્ટુરને ગંભીર બેદરકારી અંગે રીપોર્ટ કર્યો છે. હવે ફનફેરના આયોજક તથા રાઇડ માલીક સામે આકરા પગલા તોળાઇ રહયાનું કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
