તા. ૨૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૨ સોમવાર
ગજબનું મ્યુ.ફંડઃ ૧૦,૦૦૦ની SIP થઇ ગયા રૂા. ૧૭.૪૯ કરોડ 9:48 AM
અકિલા ન્યૂઝ : રાજકોટના મવડી ચોકડી નજીક ગઈકાલે વૃદ્ધ દ્વારા કિશોરી સાથે શારીરિક અડપલાના વાયરલ વીડિયોનો મામલે રાજકોટ માલવિયા નગર પોલીસે આરોપી વિરમ બરાડીયા ઉં ૮૨ ની કરી ધરપકડ, આ પહેલા પણ બાળકી સાથે આરોપી વૃદ્ધે શારીરિક અડપલાં કરી ચૂક્યો છે, વૃદ્ધ બાળકીના પાડોશમા રહે છે. : જુઓ વિડીયો 2:05 PM
અકિલા ન્યૂઝ : ગીર સોમનાથ ઉનાના અહેમદપુર માંડવી બીચ પર ડોલ્ફિન નું આગમન, દીવના દરિયાને બિલકુલ નજીક આવેલા ના દરિયામાં ઊછળકૂદ કરતી ડોલ્ફિન ના દ્રશ્યો કેમેરામાં કેદ થયા, ડોલ્ફિન ને હમપકવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષ શિયાળા ની શરૂઆત થતા જ મોટી સંખ્યામાં ડોલ્ફિન નું ગ્રુપ અહેમદપુર માંડવી દરિયા માં પહોંચે છે તેમના બચા ના ઉછેરમાટે તે વિશાળ દરિયો પાર કરી દીવ નજીક અહેમદપુર માંડવી દરિયા માં પહોંચે છે. : જુઓ વિડિયો 12:04 PM
અકિલા ન્યૂઝ : રાજકોટના જામકંડોરણા હનીટ્રેપ તપાસ મામલે મોટો ખુલાસો, રાજકોટ જિલ્લા પોલીસે ઝડપી પાડેલ હનીટ્રેપ કરતી ગેંગ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, સોશિયલ મીડિયા મારફત સપંર્ક કેળવી બાદમાં અવાવરું જગ્યાએ મળવા બોલાવી માર મારી દોઢ લાખ પડાવ્યા હોવાનું આવ્યું સામે, જિલ્લા પોલીસ વડાએ લોકોને ફરિયાદ નોંધાવવા કરી અપીલ. : જુઓ વિડિયો 5:33 PM
અકિલા ન્યૂઝ : રાજકોટના સાધુ વાસવાણી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ એક ફ્લેટમાં લાગી આગ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી. : જુઓ વિડિયો 5:34 PM
અકિલા ન્યૂઝ : રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકમાં લાગી અચાનક આગ, ટ્રક બળીને ખાક. : જુઓ વિડિયો 12:14 PM
અકિલા ન્યૂઝ : અમરેલી રાજુલાના કોવાયા ગામમાં શિકારની શોધમાં ઘૂસ્યા હતા સિંહો, ત્યારે ગામમાં શ્વાનના બચ્ચા મળી જતા સિંહોએ શ્વાનના બચ્ચા સાથે કરી ગમ્મત, શિકાર કરવા આવેલા સિંહોએ શ્વાનના બચ્ચાનો શિકાર ન કરી બતાવી હતી પ્રમાણિકતા, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો 11:59 AM
માળિયાના વિદરકા ગામે બે રેડ, દેશી દારૂની ભઠ્ઠી સહીત ૨.૫૮ લાખનો મુદામાલ જપ્ત. 11:58 PM
મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન. 11:56 PM
મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ 11:55 PM
મોરબીમાં આશાપુરા ટાવર પાસે કોઈ દારૂની ખાલી બોટલોનો ઢગલો નાખી ગયું 11:54 PM