હવે દિલ્હીમાં સદભાવના પાર્કનું નામ બદલવા માંગ ઉઠી : ભાજપના સાંસદે ઉપરાજ્યપાલને પત્ર લખ્યો : ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સદભાવના પાર્કનું નામ બદલીને અટલ સદભાવના પાર્ક કરવાની માંગ કરી:સાંસદે કહ્યું- અટલજીની જન્મશતાબ્દી દેશ માટે એક ઐતિહાસિક પ્રસંગ છે, જે રાષ્ટ્રનિર્માણમાં તેમના અજોડ યોગદાનનું સન્માન કરે છે.12:51 AM IST
સરકારે ચૂંટણી પંચ અને તપાસ એજન્સીઓ પર કબજો જમાવી લીધો: રાહુલ ગાંધીએ જર્મનીથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા. : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બર્લિનની એક શાળામાં ભાષણ દરમિયાન ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી પંચ, દેશની ગુપ્તચર એજન્સીઓ, CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો દુરુપયોગ થઈ રહ્યો છે.12:49 AM IST
સરકાર અરવલ્લી રેન્જને થતા નુકસાનને વધુ વધારી રહી છે: જયરામ રમેશે કહ્યું- અશોક ગેહલોતે કેન્દ્ર સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો : કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું-અશોક ગેહલોતનો એક વીડિયો શેર કર્યો જેમાં પ્રશ્ન કર્યો છે કે ભાજપ સરકારે 100-મીટર ફોર્મ્યુલાને કેમ મંજૂરી આપી, જેને 2010 માં સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યો હતો.12:41 AM IST
મુંબઈ એરપોર્ટ પર એક મહિલા મુસ્લિમ કર્મચારી પર કેમ ગુસ્સે થઈ? પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીએ સવાલ ઉઠાવ્યા : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના એક મુસ્લિમ કર્મચારીને હેરાન કરતા હોવાનો વીડિયો સામે આવ્યો: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઇલ્તિજા મુફ્તીએ આ ઘટનાનો વીડિયો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, એક્સ પર પોસ્ટ કર્યો 12:37 AM IST
સમાચારો ટૂંકમાં12:35 AM IST
અમેરિકાના વિઝા નિયમોમાં મોટો ફેરફાર: H1B અને H4 વિઝા ધારકો માટે US એમ્બેસીની કડક ચેતવણી, હવે સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને જૂના ઇમેઇલ આઈડી પણ ચેક થશે! : ૧૫ ડિસેમ્બરથી અમલી બન્યો નવો 'સ્ક્રીનિંગ' નિયમ; વિઝા પ્રોસેસિંગમાં લાગી શકે છે લાંબો સમય, હજારો ભારતીયોની એપોઈન્ટમેન્ટ્સ અચાનક મુલતવી રખાતા ટેન્શન વધ્યું11:30 PM IST
કાશ્મીરની કળી સ્મૃતિ મંધાનાની દીવાની! સ્ટાર ક્રિકેટરે નાનકડી ચાહક માટે સરપ્રાઈઝ મેસેજ મોકલી દિલ જીતી લીધું, સોશિયલ મીડિયા પર 'લેડી સહવાગ'ની ચોતરફ પ્રશંસા : ફિલ્મ મેકર કબીર ખાને શેર કરી હતી અરુ ખીણની બાળકીની વાત; મંધાનાએ વળતો જવાબ આપી ચાહકનો દિવસ બનાવી દીધો, સાથે જ T20 ક્રિકેટમાં ૪,૦૦૦ રન પૂરા કરી રચ્યો નવો ઈતિહાસ11:29 PM IST
બિહારમાં ગૌસેવા સાથે પર્યટનનો અનોખો સંગમ: દરેક જિલ્લામાં બનશે 'આદર્શ ગૌશાળા', હવે ગાયોના આશ્રયસ્થાનો ઇકો-ટુરિઝમના કેન્દ્ર તરીકે વિકસશે : વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૌશાળાઓનું સંચાલન કરી રોજગારીની તકો ઉભી કરાશે; પશુઓના સ્વાસ્થ્ય માટે ડિજિટલ રેકોર્ડ સિસ્ટમ અને હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે બિહારનું પશુપાલન ક્ષેત્ર11:29 PM IST
રશિયાએ બાંગ્લાદેશને બતાવ્યો અરીસો: "ભારત સાથે દુશ્મની છોડો, શાંતિ જ એકમાત્ર રસ્તો", રશિયન રાજદૂતે ઢાકાને આપી કડક ચેતવણી : બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા તણાવ ઘટાડવા રશિયાની સલાહ; ઉગ્રવાદ અને ભારત વિરોધી સૂત્રોચ્ચારને કારણે દ્વિપક્ષીય સંબંધો જોખમમાં, ચૂંટણી મુલતવી રાખવાનું પણ રચાઈ રહ્યું છે ષડયંત્ર11:28 PM IST
સીએમ હેમંત સોરેનનો માસ્ટરસ્ટ્રોક: "તમે બસ મહેનત કરો, ખર્ચ સરકાર ઉઠાવશે", આદિવાસી બાળકો માટે શરૂ કર્યું 'ડ્રીમ કોચિંગ સેન્ટર' : રાંચીમાં 'દિશોમ ગુરુ શિબુ સોરેન' ફ્રી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન; મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી માટે હવે ગરીબ વિદ્યાર્થીઓને મળશે કોટા જેવી સુવિધાઓ, ૩૦૦ ને બદલે ૬૦૦ બેઠકો પર અપાશે પ્રવેશ11:27 PM IST
જગતગુરુ શ્રી બ્રહ્માનંદ જીની જયંતીએ કૈથલમાં જામશે ભક્તિનો કુંભ: હરિયાણા વિધાનસભા અધ્યક્ષે સંભાળ્યું સુકાન, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આપશે હાજરી : નારી શિક્ષણ અને સામાજિક સમરસતાના પ્રણેતા સંતની સ્મૃતિમાં ૨૩ ડિસેમ્બરે ભવ્ય મહોત્સવ; હરવિન્દ્ર કલ્યાણે અનેક જિલ્લાઓમાં બેઠકો યોજી જનતાને ઉમટી પડવા કર્યું આહ્વાન11:26 PM IST
સ્થાનિક ચૂંટણીનો મહાસંગ્રામ: પશ્ચિમ અને પૂર્વોત્તરમાં ભાજપનો વિજયધ્વજ : પંજાબમાં 'આપ'નો કિલ્લો અકબંધ! : મહારાષ્ટ્રમાં મહાયુતિએ વિપક્ષોના સૂપડા સાફ કર્યા અને અરુણાચલમાં વિરોધ પક્ષોનું અસ્તિત્વ જોખમાયું : ગોવામાં ૨૦ વર્ષનો મતદાનનો રેકોર્ડ તૂટ્યો તો પંજાબમાં ભગવંત માનની સરકારે પંચાયતી જંગમાં એકહથ્થુ શાસન જાળવી રાખ્યું11:17 PM IST
ક્રિપ્ટોના નામે કરોડોનું 'ડિજિટલ કૌભાંડ ': EDએ દેશભરમાં 21 સ્થળોએ દરોડા પાડી હાઈ-ટેક ઠગાઈનો પર્દાફાશ કર્યો : ફોર્થ બ્લોક કન્સલ્ટન્ટ્સના નેટવર્ક પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સર્જિકલ સ્ટ્રાઈક : સેલિબ્રિટીઓના નામે સોશિયલ મીડિયા પર માયાજાળ રચી માસૂમ રોકાણકારોના નાણાં હવાલા અને શેલ કંપનીઓ દ્વારા વિદેશ ભેગા કર્યા11:17 PM IST
ઓપરેશન હોટસ્પોટ ડોમિનેશન: હરિયાણામાં ગુનેગારોની ઊંઘ હરામ : ખાખીના પ્રચંડ પ્રહારથી ક્રાઈમ સિન્ડિકેટ ધ્રૂજી ઉઠ્યું : રાજ્યભરના ૮૭૩ સંવેદનશીલ અડ્ડાઓ પર એકસાથે ત્રાટકી પોલીસ: એન્કાઉન્ટર, ધરપકડ અને હથિયારોના જથ્થા સાથે ૩૪ મોસ્ટ વોન્ટેડ બદમાશો જેલના સળિયા પાછળ ધકેલાયા : ડ્રગ્સ અને ગેરકાયદે રોકડના કાળા કારોબારનો પર્દાફાશ11:16 PM IST
રાજદ્વારી જંગ: બાંગ્લાદેશનો વળતો પ્રહાર : દિલ્હીમાં વિઝા સેવાઓ ઠપ્પ કરી બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ ઉભી થઇ : શેખ હસીનાના પતન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મનભેદ હવે માર્ગભેદમાં ફેરવાયો : સુરક્ષાના બહાને વિઝા ઓફિસ બંધ કરી ઢાકાએ દિલ્હી સામે આક્રમક તેવર બતાવ્યા : હજારો પ્રવાસીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા11:16 PM IST
યુપી વિધાનસભામાં 'નમૂના' પર જંગ: અખિલેશ યાદવે સીએમ યોગીને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- 'દિલ્હી અને લખનૌ વચ્ચેની લડાઈ આટલી હદે પહોંચી જશે તેવી આશા નહોતી' : મુખ્યમંત્રીના 'બે નમૂના' અને 'બુલડોઝર' નિવેદનથી રાજકીય ગરમાવો; સપા સુપ્રીમોએ ભાજપના આંતરિક ડખા પર કર્યો કટાક્ષ - 'કોઈ નારાજ થશે તો ઘરે જવું પડશે'9:13 PM IST
બાંગ્લાદેશની અસ્થિરતા ભારત માટે 'રેડ એલર્ટ': ૧૯૭૧ પછીનું સૌથી મોટું વ્યૂહાત્મક સંકટ, આ પાંચ મોરચે દેશની સુરક્ષા સામે તોળાતો ખતરો : શશિ થરૂરની આગેવાની હેઠળની સંસદીય સમિતિનો ચોંકાવનારો અહેવાલ; હિન્દુઓ પર હુમલા, ચીન-પાકિસ્તાનની સાંઠગાઠ અને આંતરિક સુરક્ષા પર વધી રહેલું જોખમ ભારત માટે માથાનો દુખાવો બન્યું8:57 PM IST
બાંગ્લાદેશમાં 'ઝીણા વિચારધારા'નો પુનર્જન્મ? યુનુસના શાસનમાં કટ્ટરપંથીઓ બેફામ; 'ગ્રેટર બાંગ્લાદેશ'ના નામે ભારત વિરોધી ઝેર ઓકાઈ રહ્યું છે : વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ ઢાકા સળગ્યું; હિન્દુ યુવકની નિર્મમ હત્યા અને મીડિયા હાઉસ પર હુમલાથી ફફડાટ, શું બાંગ્લાદેશ હવે 'પાકિસ્તાન મોડેલ' તરફ આગળ વધી રહ્યું છે?8:56 PM IST
હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો! IMD ની ભયાનક ચેતવણી: ૨૭ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચાદર લપેટાશે, પારો ૫ ડિગ્રી સુધી ગગડવાની વકી : પંજાબ, યુપી અને દિલ્હીમાં 'કોલ્ડ ડે' ની સ્થિતિ; પહાડોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડોગાર પવન ફૂંકાશે, ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા8:52 PM IST
પુતિનના ખાસ જનરલની કારને બોમ્બથી ઉડાવી દેવાઈ: મોસ્કોમાં હાઈ-પ્રોફાઈલ હત્યાથી રશિયા હચમચી ઉઠ્યું, શું હવે યુક્રેન પર મિસાઈલ વર્ષા વધશે? : લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવનું લોહીલુહાણ હાલતમાં મોત; એક જ વર્ષમાં ૩ ઉચ્ચ અધિકારીઓના સફાયાથી ક્રેમલિનમાં સન્નાટો, રશિયન એજન્સીઓએ યુક્રેનિયન ઈન્ટેલિજન્સ પર ઠીકરું ફોડ્યું8:49 PM IST
પંજાબના પૂર્વ DGP અમર સિંહ ચહલનો આત્મહત્યાનો પ્રયાસ: ૧૬ પાનાની સુસાઈડ નોટે ખોલ્યા રહસ્યો, ઓનલાઈન છેતરપિંડી બની કારણ? : પટિયાલામાં રિવોલ્વરથી પોતાને ગોળી મારી, હોસ્પિટલમાં હાલત અત્યંત નાજુક; સુસાઈડ નોટમાં કરોડોના આર્થિક નુકસાન અને માનસિક તણાવનો ઉલ્લેખ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોહીલુહાણ હાલતમાં મળ્યા8:09 PM IST
અરવલ્લી બચાવવા સુપ્રીમ કોર્ટમાં 'મહાજંગ': ૧૦૦ મીટરના વિવાદાસ્પદ નિયમ સામે પર્યાવરણવાદીઓ મેદાને, CJI અને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર : નવી વ્યાખ્યાથી ૯૦ ટકા પર્વતમાળા કાયદાકીય રક્ષણ ગુમાવશે તેવી ભીતિ; એડવોકેટ હિતેન્દ્ર ગાંધીની ૨૦ નવેમ્બરના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ, ઉત્તર-પશ્ચિમ ભારત પર પર્યાવરણીય જોખમ8:01 PM IST
દિલ્હીમાં ભાજપના મહિલા કોર્પોરેટરની દાદાગીરી: વિદેશી નાગરિકને ધમકાવતા કહ્યું - "હિન્દી શીખો નહીંતર...", વીડિયો વાયરલ થતા ખળભળાટ : જાહેર બગીચામાં બેઠેલા આફ્રિકન મૂળના યુવક સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ; સોશિયલ મીડિયા પર 'નસ્લીય ભેદભાવ'ના નામે ઉઠ્યો વિરોધનો વંટોળ, કોર્પોરેટરે સફાઈમાં આપ્યું વિચિત્ર કારણ7:58 PM IST
પુણેની રાજકીય પિચ પર અજિત પવારની 'ગુગલી': ભાજપનો સાથ છોડી કોંગ્રેસને ઓફર : શું બદલાશે મહારાષ્ટ્રના સમીકરણો? : મહાયુતિમાં ભંગાણના સંકેત? ડેપ્યુટી સીએમ અજિત પવારે કોંગ્રેસના સતેજ પાટીલને ફોન કરી ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો : બેઠકોની વહેંચણી અને 'માનભર્યા હિસ્સા' પર કોંગ્રેસની મથામણ વચ્ચે પુણે મ્યુનિસિપલ જંગ બની રોમાંચક7:33 PM IST
માઉન્ટ એવરેસ્ટ પર 'સ્વચ્છતા અભિયાન': હવે ડ્રોન અને GPS કરશે કચરાનો સફાયો : નેપાળે બનાવ્યો 5 વર્ષનો માસ્ટર પ્લાન : હિમાલયને 'ડમ્પિંગ ગ્રાઉન્ડ' બનતો અટકાવવા ટેકનોલોજીનો સહારો : પર્વતારોહકો માટે કચરો પાછો લાવવો ફરજિયાત અને મૃતદેહોની શોધ માટે GPS ટ્રેકિંગનો ઉપયોગ : બેઝ કેમ્પ ખસેડવાની પણ તૈયારી7:32 PM IST
બાંકે બિહારી મંદિરમાં હવે 'સરકારી' વ્યવસ્થા: રાજ્યપાલની મહોર બાદ 'ટ્રસ્ટ બિલ' બન્યો કાયદો : વીઆઈપી કલ્ચર પર સુપ્રીમની લાલ આંખ : ભક્તોના દાનથી લઈને મંદિરની મિલકત સુધી બધું જ હવે 18 સભ્યોના ટ્રસ્ટ હસ્તક : મંદિરમાં 'પૈસા ફેંકો અને દર્શન કરો'ની પ્રથા પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ યોગી સરકારનો મોટો વહીવટી સુધારો7:32 PM IST
અરવલ્લી પર સંકટ કે સંરક્ષણ? સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ખાણકામના વિવાદ પર કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા : 'અરવલ્લીમાં ગેરકાયદે ખાણકામનો સવાલ જ નથી' – ભ્રામક પ્રચારો વચ્ચે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો હરિયાણાથી રાજસ્થાન સુધી ગુંજતો જડબાતોડ જવાબ : 10,000 એકર જમીન પર વનીકરણ અને ગ્રીન ક્રેડિટ પોલિસી દ્વારા કુદરતી વારસાને નવજીવન આપવાનો એક્શન પ્લાન7:31 PM IST
ગોવા નાઈટક્લબ અગ્નિકાંડ: લુથરા બ્રધર્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર : 25 જિંદગીઓ હોમનાર 'બિર્ચ' ક્લબના માલિકો પર હવે છેતરપિંડીનો ગાળિયો : બ્રિટિશ નાગરિક સુરિન્દર ખોસલાને ભારત લાવવા બ્લુ કોર્નર નોટિસની તૈયારી : ષડયંત્રના નવા ખુલાસા વચ્ચે પોલીસ તપાસમાં છેતરપિંડી અને જમીન વિવાદના પાસાં પણ ઉમેરાયા7:29 PM IST
સરહદ પર ખતરાની ઘંટડી: પાકિસ્તાને PoKમાં આતંકવાદી લોન્ચ પેડ્સ કર્યા ફરી સક્રિય : ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' બાદ હવે અપનાવી નવી હાઈ-ટેક રણનીતિ : ભારતીય સેના દ્વારા ધ્વસ્ત કરાયેલા ઠેકાણાઓને ISIની મદદથી ફરી બેઠા કરવાનું ષડયંત્ર : ગામડાઓ અને ગાઢ જંગલોમાં નાના-નાના હાઈ-ટેક કેમ્પ બનાવી શિયાળામાં ઘૂસણખોરી કરવાની પાકિસ્તાનની ખતરનાક ચાલ7:27 PM IST
પાકિસ્તાનમાં હાહાકાર મચવાની તૈયારી : ઇમરાન ખાન-બુશરા બીબીને ૧૭ વર્ષની સજા થતા જ આખા દેશમાં ‘ચક્કાજામ’નું એલાન : તોશાખાના કેસમાં કોર્ટે ફટકારેલી આકરી સજા બાદ પીટીઆઈ લાલઘૂમ; ગંડાપુરે આપ્યો રસ્તા પર ઉતરવાનો આદેશ : ઇમરાનની મુક્તિ માટે પાકિસ્તાનના તમામ મોટા શહેરો અને હાઈવે બંધ કરી દેવાની ધમકીથી શાહબાઝ સરકાર ફફડાટમાં7:26 PM IST
રશિયન આર્મીમાં જોડાઈ જા, નહીંતર ડ્રગના કેસમાં ફસાવી દઈશું... : જુઓ વિડીયો : ગુજરાતના વિદ્યાર્થીની આપવીતી; મોરબીના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેનથી મોકલ્યો વીડિયો : યુક્રેનથી એક SOS વીડિયો જાહેર કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેને ખોટા ડ્રગ કેસમાં ફસાવીને રશિયન આર્મીમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું છે9:54 AM IST
ઉત્તર પ્રદેશમાં કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસના કહેર વચ્ચે હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતા જોઈને ૪૮ કલાક માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું : ૨૭ ડિસેમ્બર સુધી કાતિલ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા નહીવત: વિઝિબિલિટી ઘટતા રોડ - રેલ વાહનવ્યવહાર પર માઠી અસર * કડકડતી ઠંડીને કારણે જનજીવન ખોરવાયું: રાજ્યના અનેક જિલ્લાઓમાં કોલ્ડ ડે જેવી સ્થિતિ10:05 AM IST
એર ઈન્ડિયાનો મોટો નિર્ણય : બેંગલુરુ અને મુંબઈથી સેન ફ્રાન્સિસ્કોની ડાયરેક્ટ ફ્લાઈટ્સ બંધ : મુસાફરો મુશ્કેલીમાં : ૧ માર્ચથી અમલી બનનારા આ નિર્ણયથી આઈટી પ્રોફેશનલ્સ અને બિઝનેસ ટ્રાવેલર્સને મોટો ફટકો : એરસ્પેસ પ્રતિબંધો અને વધતા ઓપરેશનલ ખર્ચને કારણે એરલાઈને લીધો નિર્ણય : હવે દિલ્હી હબ પરથી ફ્લાઈટ્સની સંખ્યા વધારાશે : એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરોમાં ચિંતાનો માહોલ9:58 AM IST
અરવલ્લીના અસ્તિત્વ પર ખતરો કે રાજકીય અફવા? ખાણકામ મુદ્દે કેન્દ્ર અને વિપક્ષ સામસામે, સચિન પાયલટે જયપુરમાં કૂચની કરી જાહેરાત : કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું- 'માત્ર 0.19% વિસ્તારમાં જ ખાણકામની છૂટ, પર્વતમાળા સુરક્ષિત છે'; પાયલટનો પલટવાર- 'જૂના રિપોર્ટ્સ બતાવી પર્યાવરણનો નાશ કરી રહી છે સરકાર'6:08 PM IST
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના ખૌફ વચ્ચે ભારતીય રાજદૂત પ્રણય વર્માએ લાઈનમાં ઉભા રહી જીત્યા દિલ : ભારતીય હાઈ કમિશન પર હુમલાની ધમકીઓ છતાં પ્રોટોકોલ તોડી સામાન્ય જનતા વચ્ચે પહોંચ્યા રાજદૂત : 'ભારત માનવતાના નાતે બાંગ્લાદેશીઓની પડખે છે' તેવો મજબૂત સંદેશ આપી મેડિકલ વિઝાની સમસ્યાઓનું સ્થળ પર જ કર્યું નિરાકરણ7:27 PM IST
દિલ્હીમાં જીવલેણ 'નકલી દવા'ના કૌભાંડનો પર્દાફાશ: દવા અને કોસ્મેટિક્સ માટે નકલી પેકેજિંગ બનાવતી પ્રિન્ટિંગ ફેક્ટરી ઝડપાઈ : ક્રાઈમ બ્રાન્ચે હાઈ-પ્રોફાઈલ રેકેટના બે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી; અસલી જેવી જ દેખાતી નકલી દવાઓના બોક્સ અને કલર ફ્રેમ્સ જપ્ત, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું મોટું નેટવર્ક ધ્વસ્ત6:04 PM IST
મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણીમાં હાર બાદ 'આઘાડી'માં ભડકો: ઉદ્ધવ સેનાએ કોંગ્રેસને 'પ્રવાસી પાર્ટી' કહી ઝાટકી, ગઠબંધનમાં તિરાડના સંકેત : "કોંગ્રેસ માત્ર ચૂંટણીમાં જ પોસ્ટરો સાથે દેખાય છે, જમીની સ્તરે કામ શૂન્ય": ઉદ્ધવ જૂથના નેતા આનંદ દુબેનો સાથી પક્ષ પર આકરો પ્રહાર; મહાયુતિના પ્રચંડ વિજય બાદ વિપક્ષમાં યાદવાસ્થળી6:04 PM IST
ઉત્તર-પૂર્વ ભારત હવે બનશે દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર: જ્યોતિરાદિત્ય સિંધિયાએ 'અષ્ટલક્ષ્મી' રાજ્યો માટે ઘડ્યો માસ્ટર રોડમેપ : પીએમ મોદીના 'એક્ટ ઈસ્ટ' વિઝનને વેગ આપવા હાઈ-લેવલ ટાસ્ક ફોર્સની બેઠક; મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને ડિજિટલ નેટવર્ક દ્વારા સેવન સિસ્ટર્સ અને સિક્કિમના વિકાસને નવી પાંખો મળશે6:03 PM IST
દુનિયાનો સૌથી મોટો ટાપુ ખરીદવા ટ્રમ્પની મોટી ચાલ: લ્યુઇસિયાનાના ગવર્નરને ગ્રીનલેન્ડ માટે 'ખાસ દૂત' નિમ્યા, ડેનમાર્ક લાલઘૂમ : ખનિજ સંપત્તિથી સમૃદ્ધ ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા ટ્રમ્પ મક્કમ; ડેનમાર્કે અમેરિકી રાજદૂતને તેડું મોકલ્યું, ગ્રીનલેન્ડે કહ્યું- "અમારું ભવિષ્ય અમે નક્કી કરીશું"5:59 PM IST
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ ફટકારી : આ મામલે રાઉજ એવન્યૂ કોર્ટે રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ પર એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી'તી : દિલ્હી હાઈકોર્ટે EDની અરજી મંજૂર કરતાં સુનાવણી માટે 12 માર્ચ 2026ની તારીખ આપી : ED તરફથી દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં કહ્યું કે છેલ્લો નિષ્કર્ષ એ છે કે 50 લાખ રૂપિયાના બદલે આરોપીને 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ કબજે કરી હતી4:48 PM IST
દિલ્હીની બે દિવસીય મુલાકાતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી : બિહારના વિકાસને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા : બેઠકમાં સાત નિશ્ચય યોજના 3.0 પર ચર્ચા : કેન્દ્ર સરકાર બિહારને કેવી રીતે વધુ મદદ કરી શકે ? : સરકારની રચના પછી આવી બેઠકો સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે, જ્યાં ભવિષ્યની યોજનાઓ અને સહયોગની ચર્ચા કરવામાં આવી4:38 PM IST
ભારતે તેના સાતમા મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ટેલિફોનીક વાતચીત દરમિયાન સંયુક્ત રીતે ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર ની જાહેરાત : બંને નેતાઓએ FTA ને મહત્વાકાંક્ષી, બંને દેશો માટે ફાયદાકારક અને બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે ગણાવ્યું : રેકોર્ડ નવ મહિનામાં કરાર પૂર્ણ થવાથી બંને દેશોની રાજકીય ઇચ્છાશક્તિ પ્રતિબિંબિત થાય છે. FTA દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગમાં નોંધપાત્ર વધારો કરશે4:29 PM IST
રાજ ઠાકરેનું ખાતું પણ ન ખુલ્યું: ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની પાર્ટી એક અંકમાં રહી : રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ને ૨૦૨૫ ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો : ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધને કુલ ૨૦૭ મેયર પદ જીત્યા. જેમાં ભાજપે ૧૧૭ બેઠકો, એકનાથ શિદે જૂથના શિવસેનાએ ૫૩ બેઠકો અને અજિત પવાર જૂથના NCPએ ૩૭ બેઠકો જીતી 11:15 AM IST
ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીઃ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાઃ ટ્રેનો-ફ્લાઇટસ પ્રભાવિત : દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટીઃ વાહનવ્યવહાર ખોરવાયોઃ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શકયતા : હિમાચલ અને કાર્શ્ીમીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિતઃ દિલ્હી-NCRમાં ‘યલો એલર્ટ': પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળ્યું: જનજીવન પ્રભાવિત10:50 AM IST
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત : ૨૨ પૈસાના ઉછાળા સાથે ૮૯.૪૫ ની સપાટીએ પહોંચ્યો : વિદેશી ભંડોળનો પ્રવાહ અને શેરબજારમાં તેજીથી કરન્સી માર્કેટમાં રિકવરી : ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ અને RBI ના મજબૂત હસ્તક્ષેપને પગલે રૂપિયામાં સુધારો : ભારતનું વિદેશી મુદ્રા ભંડાર વધીને ૬૮૮.૯૪ અબજ ડોલરની સપાટીએ પહોંચતા અર્થતંત્રને રાહત10:26 AM IST
એપ્સટિન ફાઇલ્સમાં ૫,૦૦૦ વર્ષ જૂની ‘મસાજ તકનીકો' અને ભારતના આયુર્વેદનો ઉલ્લેખ : પશ્ચિમી દેશોમાં ઘણા લોકો ભારતની ૫,૦૦૦ વર્ષ જૂની કુદરતી ઉપચાર પ્રણાલી આયુર્વેદ પર આધારિત મસાજ અને અન્ય સારવારો અપનાવી રહ્યા છે : ‘‘ધ આર્ટ ઓફ ગિવિંગ મસાજ'' નામના એક લેખમાં ડિટોક્સિફિકેશન માટે તલના તેલના ઉપયોગનો પણ ઉલ્લેખ છે10:25 AM IST
રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત : ટ્રક-ટ્રેલરની ભીષણ ટક્કર બાદ આગ ફાટી નીકળતા ડ્રાઈવર જીવતો ભૂંજાયો : જોધપુરના ઓસિયાં પાસે માટી ભરેલા ટ્રેલરે મગફળી ભરેલા ટ્રકને પાછળથી ઠોકર મારતા સર્જાયેલી હોનારત : કેબિનમાં ફસાયેલા ચાલકનું કમકમાટીભર્યું મોત : હાઈવે પર ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અને તંત્રની ઢીલી કામગીરીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ10:17 AM IST
કડકડતી ઠંડીનો કહેર : પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત : કાશ્મીરમાં ‘ચિલ્લે કલાન’ના પ્રારંભે ભારે બરફવર્ષા : દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસથી ૪૫૦થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત અને ૭૦ ટ્રેનો મોડી : યુપીમાં કાતિલ ઠંડીનું ‘રેડ એલર્ટ’ - હરિયાણામાં પારો ૫.૨ ડિગ્રી સુધી ગગડ્યો10:16 AM IST
અમદાવાદમાં પાટીદાર શક્તિનું ભવ્ય પ્રદર્શનઃ વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે યોજાશે ઐતિહાસિક ‘યુવા બિઝનેસ મહાસંમેલન' : મહાસંમેલનનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશેઃ વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો રહેશે ઉપસ્થિત : આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વિલેજથી વિદેશ સુધી પાટીદાર ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવવાનો ભગીરથ પ્રયાસઃ ૧ લાખથી વધુ બિઝનેસમેન અને વુમન ભાગ લેશેઃ વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ઉમિયા માતાજીના મંદિર નિર્માણની સાથે સામાજિક-આર્થિક સશક્તિકરણનો નવો અધ્યાય10:09 AM IST
ચાંદીમાં ઐતિહાસિક તેજી : વૈશ્વિક અસ્થિરતા અને વ્યાજદરમાં ઘટાડાની આશાએ ભાવ ઓલ-ટાઇમ હાઈ સપાટીએ : આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૬૭.૫૫ ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી, સોનું પણ ૪૩૬૫ ડોલર સાથે નવી ઊંચાઈ તરફ અગ્રેસર : ૧૯૭૯ પછી કિંમતી ધાતુઓમાં સૌથી મોટો વાર્ષિક ઉછાળો : વેનેઝુએલા અને રશિયા-યુક્રેન વચ્ચેના ભૌગોલિક તણાવને પગલે રોકાણકારો માટે કિંમતી ધાતુઓ સુરક્ષિત આશ્રયસ્થાન બની9:29 AM IST
વોટ્સએપ યુઝર્સ સાવધાન! OTP વગર જ એકાઉન્ટ હેક કરી રહ્યું છે ‘GhostPairing’ : ભારત સરકારે આપી હાઈ-રિસ્ક વોર્નિંગ : તમારી ખાનગી ચેટ હવે સુરક્ષિત નથી : હેકર્સ ફેસબુક ફોટોની લિંક મોકલીને ચોરીછૂપીથી તમારું એકાઉન્ટ લિંક કરી રહ્યા છે : CERT-In એ જાહેર કરી એડવાઈઝરી - શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું પડી શકે છે ભારે9:28 AM IST
કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં દેશના ૧૬ ચેતવણી: ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, દિલ્હી સહિતના રાજ્યોમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે : જેના કારણે વાહનવ્યવહાર અને વિમાન સેવાઓ પર અસર પડી રહી છે: ૩૧ ડિસેમ્બર સુધી આ સ્થિતિ યથાવત રહેવાની આગાહી: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાનોમાં ધુમ્મસને કારણે દૃશ્યતા નીચી રહી છે9:36 AM IST
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: ટીએમસીના સસ્પેન્ડેડ નેતા હુમાયુ કબીરની નવી પાર્ટી : ૨૯૪ બેઠકો પર લડવાનો લલકાર : મુર્શિદાબાદથી શક્તિ પ્રદર્શન સાથે નવી રાજકીય ઇનિંગની શરૂઆત; મમતા બેનર્જી અને ભાજપ બંને સામે મોરચો ખોલવાની જાહેરાત કરતા હુમાયુ કબીરે પોતાને ગણાવ્યા ‘કિંગમેકર’ : બાબરી મસ્જિદના શિલાન્યાસ મુદ્દે મમતા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હવે ચૂંટણીના મેદાનમાં ઉતરશે 9:05 PM IST
એપ્સટીન કાંડના નવા ખુલાસાથી દુનિયા સ્તબ્ધ : ‘ગર્લ્સ ફોર જે.ઈ.’ જેવા કોડવર્ડ અને હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના રહસ્યો આવ્યા સામે : અમેરિકી ન્યાય વિભાગે ગ્રાન્ડ જ્યુરીના ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા : ૧૪ વર્ષની સગીરાઓ પાસે મસાજના નામે કરાતું હતું જાતીય શોષણ : હજારો પાનાના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટનના નામોનો ઉલ્લેખ મળતા ચકચાર : ૫૦૦થી વધુ પાના પર શાહી ફેરવી વિગતો છુપાવવામાં આવી હોવાનો વિવાદ11:07 PM IST
એપ્સટીન કાંડમાં ચોંકાવનારો ખુલાસો : ઘીસલેન મેક્સવેલની સેંકડો શરમજનક તસવીરો જાહેર થતા ખળભળાટ : અમેરિકી ન્યાય વિભાગે હજારો દસ્તાવેજો અને ફોટાઓનો પટારો ખોલ્યો : પ્રિન્સ એન્ડ્રુ, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન જેવા દિગ્ગજો સાથેની વાંધાજનક તસવીરો આવી સામે : મેક્સવેલ હાલમાં સેક્સ ટ્રાફિકિંગના ગુનામાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહી છે11:02 PM IST
એપ્સટીન કાંડમાં નવો વળાંક : ન્યાય વિભાગની વેબસાઈટ પરથી રહસ્યમય રીતે ૧૬ મહત્વની ફાઈલો ગાયબ થતા હોબાળો : ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટન જેવી હસ્તીઓના ફોટા ધરાવતા દસ્તાવેજો હટાવી લેવાતા ડેમોક્રેટ્સ લાલઘૂમ : સરકારે હજારો પેજ જાહેર કર્યાના બીજા જ દિવસે ફાઈલો ડિલીટ થતા ‘પારદર્શિતા’ સામે સવાલ : ગાયબ થયેલી ફાઈલોમાં નગ્ન પેઈન્ટિંગ્સ અને પૂર્વ રાષ્ટ્રપતિઓના ફોટાવાળા ટેબલના દ્રશ્યો હોવાનો ખુલાસો11:11 PM IST
ટેકનોલોજીનો દુરુપયોગ : ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ગુગલ મેપ્સ દ્વારા ટાર્ગેટ શોધી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ : પટણાના ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ : હથિયાર અને લાખોના સોનાના દાગીના જપ્ત : હાઈવે નજીકના આલીશાન મકાનોને ગુગલ મેપ્સ પર પસંદ કરી રફુચક્કર થઈ જતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો11:26 PM IST
એફબીઆઈની ઘોર બેદરકારીનો પર્દાફાશ : જેફરી એપ્સટીનના 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી' કનેક્શનની ૧૦ વર્ષ પહેલા જાણ હોવા છતાં તપાસ એજન્સી ઊંઘતી રહી : ૧૯૯૬માં આર્ટિસ્ટ મારિયા ફાર્મરે સગીર બહેનોના ફોટા ચોરવા અને ધમકી આપવા અંગે કરી હતી ફરિયાદ : એફબીઆઈએ દાયકા સુધી મૌન સેવી ગુનેગારોને છાવર્યા હોવાનો દસ્તાવેજોમાં ઘટસ્ફોટ : પીડિતાએ આક્રોશ સાથે જણાવ્યું - "તંત્રની આ શરમજનક નિષ્ફળતાએ અનેક માસૂમ બાળકીઓના જીવન બરબાદ કર્યા"11:27 PM IST
"વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી વિનાશક હશે":બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી. : લુલા દા સિલ્વાએ સ્પષ્ટપણે કહ્યું કે દક્ષિણ અમેરિકા માટે શાંતિ અને સમૃદ્ધિ એકમાત્ર સાચો માર્ગ છે:વેનેઝુએલામાં સશસ્ત્ર હસ્તક્ષેપ સમગ્ર ખંડ માટે માનવતાવાદી આપત્તિ હશે અને વિશ્વ માટે એક ખતરનાક ઉદાહરણ સ્થાપિત કરશે.11:38 PM IST
ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે... આ સત્ય છે : સંઘ વડા મોહન ભાગવતે કહ્યું - બંધારણીય મંજૂરીની જરૂર નથી. : મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. જે કોઈ પણ ભારતને પોતાનું વતન માને છે અને ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે, જ્યાં સુધી ભારતીય ભૂમિ પર એક પણ વ્યક્તિ જીવંત છે જે પોતાના ભારતીય પૂર્વજોના મહિમામાં વિશ્વાસ રાખે છે અને તેમની કદર કરે છે, ત્યાં સુધી ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે.11:53 PM IST
મોહસીન નકવી સ્ટેજ પરથી તાંકતાં રહ્યા અને ભારતીય ખેલાડીઓએ ICC અધિકારી પાસેથી મેડલ મેળવ્યા : ભારતીય અંડર-૧૯ ટીમે સિનિયર ટીમની જેમ જ પ્રદર્શન કર્યું અને એવોર્ડ સમારંભ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીને સંપૂર્ણપણે અવગણ્યા. ખેલાડીઓએ ન તો હાથ મિલાવ્યા કે ન તો તેમના મેડલ સ્વીકાર્યા.11:52 PM IST
વર્ષ ૨૦૨૫ના એવા ૫ સનસનાટીભર્યા ગુનાઓ જે ટૂંક સમયમાં બોલીવુડ કે હોલીવુડની ફિલ્મોમાં જોવા મળી શકે છે! : લુવર મ્યુઝિયમની ૧૦૦ મિલિયન ડોલરની લૂંટથી લઈને ૧૧ પતિઓની સીરીયલ કિલર 'બ્લેક વિડો' સુધીના કિસ્સાઓએ દુનિયાને ચોંકાવી : સોનાના શૌચાલયની ચોરી અને હિપ-હોપ કિંગ શૉન કોમ્બ્સના પતન જેવી વાસ્તવિક ઘટનાઓ હવે રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર11:30 PM IST
સિડનીના બોન્ડાઈ બીચ પર આતંકી હુમલાની વરસીએ માતમ : ઓસ્ટ્રેલિયન PM એલ્બનીઝનો વ્યાપક વિરોધ અને હુરિયો : શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન પહોંચતા જ ‘તમારા હાથ લોહીથી રંગાયેલા છે’ ના નારા સાથે લોકોનો રોષ ફાટી નીકળ્યો : ૧૫ લોકોના મોત બાદ દેશભરમાં ‘રાષ્ટ્રીય ચિંતન દિવસ’ની ચવાયો માતમ : યહૂદી સમુદાયે સરકાર પર વધતા જતા એન્ટી-સેમિટિઝમને રોકવામાં નિષ્ફળ રહેવાનો અને વિશ્વાસઘાતનો ગંભીર આરોપ લગાવ્યો11:26 PM IST
યુદ્ધમાં તબાહ થયેલા ગાઝાનો કાયાકલ્પ! : કુશનર અને વિટકોફનો ૧૧૨ અબજ ડોલરનો ‘પ્રોજેક્ટ સનરાઈઝ’ પ્લાન જાહેર : બળતા કાટમાળ વચ્ચે આકાર પામશે હાઈ-ટેક ‘સ્માર્ટ સિટી’ અને લક્ઝરી રિસોર્ટ્સ : ૧૦ વર્ષના આ મહાકાય પ્રોજેક્ટમાં અમેરિકા ૬૦ અબજ ડોલરનો જંગી ખર્ચ ભોગવશે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી ગાઝાને પશ્ચિમ એશિયાનું આધુનિક હબ બનાવવાની ટ્રમ્પ વહીવટીતંત્રની રણનીતિ11:24 PM IST

વિરોધ પ્રદર્શન

ધક્કામુક્કી.....

રિહર્સલ

ભક્તોની ભીડ

ચિલ્લાઈ કલાન......
અકિલા સોશ્યિલ મીડિયાકિસાન સૂર્યોદય યોજના (KSY) હેઠળ રાજ્યના 98%થી વધુ ગામોને મળે છે દિવસે વીજળી, 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળીનો લાભ : વર્ષ 2026-27માં GETCO દ્વારા ₹1000 કરોડના અંદાજિત ખર્ચે 5 નવા સબસ્ટેશન અને લગભગ 1100 સર્કિટ કિમી (CKM) ના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના:40 નવા સબસ્ટેશનો, 4640.73 CKMની ટ્રાન્સમિશન લાઇન્સ તેમજ 3927.72 CKMના MVCC કામ માટે રાજ્ય સરકાર દ્વારા ₹5000 કરોડથી વધુનો ખર્ચ:માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 6:35 PM IST
લોકભવન ખાતે રાજ્યપાલ સાથે પ્રોબેશનરી આઈપીએસ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત : પોલીસ સેવા એ માત્ર નોકરી નથી પરંતુ માનવતાની સર્વોચ્ચ સેવા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપથી અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે યુવા આઈપીએસ અધિકારીઓએ રાષ્ટ્રભક્તિને સર્વપ્રથમ રાખીને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ રહેવું જોઈએ : રાજ્યપાલ4:09 PM IST
કિશોર અવસ્થામાં ગુન્હો...૨૭ વર્ષ પછી પ્રૌઢ અવસ્થામાં સુરત પોલીસ મુંબઇથી શોધી લાવી : ૧૦ વર્ષથી વધુ સમયથી વોન્ટેડ ૩૬ આરોપીઓ સીપીના ઓપરેશન વોન્ટેડ હેઠળ બહારના રાજ્યોમાંથી પકડાયા બાદ ઉધના પોલીસ ટીમની કાબિલેદાદ કામગીરી : ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર બન્ને બધુ ભૂલી નિરાંતે જીવન જીવતા હતાં, પરંતુ પોલીસ ભૂલી નહોતી, ‘અકિલા' સમક્ષ વિશેષ ઓપરેશનની રસપ્રદ કથા ઉધના પીઆઇ એસ. એન. દેસાઈ વર્ણવે છે12:27 PM IST
સાયબર માફિયાઓના નેટવર્કને જીન્ન કરતું CIDનું ઓપરેશન મિયુલ હન્ટ વિષે જાણવા જેવી કથા : ૩૪૮૮ ગુન્હાઓ નોંધાયા, ૭૦૦ ખાતાઓ શોધી કાઢયા.. ૪૯૭ની ધરપકડઃ ડો.કે. એલ એન. રાવના માર્ગદર્શનમાં ગુજરાતભરમાં સપાટો CIDમાં સાયબર સેન્ટર એક્સલેન્સીમાં ૨૪/૭ હેલ્પ લાઈને શરૂ કરવામાં આવી છેઃ લોકોને જે જાણવાની ખૂબ ઉત્કંઠા છે, તેની અથ થી ઈતિ CID વડા ડો. કે. એન.એલ. રાવ સરળ શબ્દોમાં અકિલા સમક્ષ વર્ણવે છે3:19 PM IST
રાજ્યમાં ચાઈનીઝ દોરી સામે મોટી કાર્યવાહી : પ્રથમવખત ઉત્પાદનના મૂળમાં પહોંચી પોલીસ : અઢી કરોડથી વધુની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત : કેસની શરૂઆત 12 લાખથી વધુની કિંમતના 3800થી વધુ ટેલર ઝડપાવવાના મામલાથી થઈ: ઊંડાણપૂર્વક તપાસ કરતા વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું.11:43 PM IST
પ્રધાનમંત્રીના ડેડીયાપાડાના કાર્યક્રમમાં કરોડોનો ખર્ચની ચોંકાવનારી વિગતો સામે આવી : લોક હિતના કામો કરવાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા અને સીઆઈડી તપાસની માંગ કરી:7 કરોડનો મંડપ, 3 કરોડનો ડોમ, 5 કરોડનો સ્ટેજ, 2 કરોડનો ચા નાસ્તો, 7 કરોડની બસો, બે કરોડના ટોયલેટ સહીત હોટલમાં અને ખાવા પીવામાં કરોડોનો ખર્ચ: હોસ્ટેલ બાળકને મહિને 2100 રૂપિયા, અધિકારીઓના એક ભોજનમાં 3000 ખર્ચ્યા: ચૈતર વસાવા9:59 PM IST
ચાલુ વર્ષે સુરતમાં ૯૬૯ પાસામાં, મહિલા, બાળકો અને વૃદ્ધો સાથે અપરાધ, ૧૦ દિવસમાં ૩૦ પાસાના પિંજરે પુરતા ફફડાટ મચ્યો : ગુજરાતના ઇતિહાસમાં ન થયા હોય તેવી કામગીરીનો યશ PCB પીઆઇ સીપીની રાતે ૧૨ સુધીની ફરજ, લોક સંપર્કને આપે છે, ત્યારે અનુપમસિંહજી પોતાની ટીમના નાનામાં નાના સિપાહીની નિષ્ઠાને યશ આપે છે : વાયરલ અભિયાનની ભીતર કથા... પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા દ્વારા ‘અકિલા' સમક્ષ વર્ણવી જે વાંચી ‘વાહ' શબ્દ નીકળ્યા વગર નહિ રહે1:10 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત તા. ૨૪મી ડિસેમ્બર, બુધવારે યોજાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવતી પરંપરા3:36 PM IST
અમદાવાદમાં મહેર સમાજનું સેવાકીય સોપાનઃ ‘કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવન'નું લોકાર્પણ કરાશે : કિંદરખેડાના વતની અને અમેરિકા સ્થિત દાતા કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા પરિવાર દ્વારા ૧.૧૧ કરોડનું માતબર દાનઃ સૌરાષ્ટ્રના અનેક ગામોના શ્રમજીવી પરિવારો અને વિદેશ વસતા મહેર ભાઈઓના સહયોગથી ૮૦૦ વાર વિસ્તારમાં નમુનેદાર ભવન તૈયારઃ દર્દીઓ અને સગાઓ માટે રહેવા-જમવા સહિતની તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ12:12 PM IST
શહેરની વર્ષો જુની બજારમાં પાથરણા રાજ સામે વેપારીઓનું એલાને જંગ : તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ન લેવાતા કરોડોની કિંમતના શો-રૂમમાં ગ્રાહક નથી આવતાઃ વેપારીઓમાં રોષ : લાખાજીરાજ રોડ- ધર્મેન્દ્ર રોડની બજારો કાલે બપોર સુધી બંધઃ સાંગણવા ચોકે ધરણાઃ બપોરે ૪ વાગ્યે વેપારીઓ મોટી સંખ્યામાં મનપા કચેરીએ ઉમટશેઃ નો ફેરિયા ઝોન જાહેર કરવા માંગ3:04 PM IST
દિકરા-દિકરીએ અમને સારી રીતે રાખ્યા છે, અમારા પરિવારથી સંતુષ્ટ છીએ...ચિઠ્ઠી લખી દંપતિનો આપઘાત : અમે પતિ-પત્નિએ બધુ સુખ જોઇ લીધુ છે, અમારા પર કોઇ દેણું નથી, અમે બંને બિમારીઓથી કંટાળી આપઘાત કરી રહ્યા છીએ... યુનિવર્સિટી રોડ ભીડભંજન સોસાયટીમાં મ્યુ. કોર્પોરેશનના નિવૃત ડેપ્યુટી એન્જિનીયર રાજેન્દ્રભાઇ લખતરીયાની પત્નિ પન્નાબેન સાથે ઝેર પી આત્મહત્યાઃ પરિવારમાં ગમગીની2:48 PM IST
૧૯ વર્ષની યુવતિને સરાજાહેર આંતરી બિભત્સ ભાષામાં ફ્રેન્ડશીપનો પ્રસ્તાવઃ ના પાડતાં ઢગાએ ગાળો ભાંડી! : પુષ્કરધામ રોડ પરથી ચાનું પાર્સલ લઇ ઘરે જતી હતી ત્યારે રસ્તામાં બનાવ ૧૦ વર્ષની બાળા સાથે જાહેરમાં બિભત્સ ચાળા કરનાર ૮૨ વર્ષના ડોસા થયા જેલહવાલેઃ પાંચ દિવસ પહેલા પણ બાળા સાથે બિભત્સ હરકતો કરી હતીઃ માલવીયાનગર પોલીસની આકરી કાર્યવાહી યુવતિ ગમે તેમ કરીને ત્યાંથી નીકળી ઘરે પહોંચીઃ પરિવારજનોને વાત કર્યા બાદ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી3:08 PM IST
શાસ્ત્રી મેદાન સામેના સૂચક રોડ પરની ઝાડની ડાળીઓ વડવાઈઓ ગમે ત્યારે અકસ્માત નોતરશે : અનેક મોટા શૈક્ષણિક સંકુલો તેમજ બંગલામાં વાવેલા ઝાડ ની ડાળીઓ બંગલાની બહાર ફૂટપાથ પર લટકતી જોવા મળે છે તેથી રાહદારીઓ ફૂટપાટ પર ચાલી પણ શકતા નથી કોર્પોરેશને વહેલી તકે અનેક રોડ પર તેમજ ફૂટપાથ પર લટકતી જાડની ડાળીઓ રાહદારીઓના હિતમાં વહેલી તકે દૂર કરવી જોઈએ ઝાડની ડાળીઓ વડવાઈઓ એટલી હદે નીચે લટકી રહી છે કે વાહન ચાલકો ના માથા ભટકાઈ શકે છે... 3:23 PM IST
રાજકોટની ‘નંબર વન' ટેક્સ પેયર સોસાયટી ‘લાવારિસ'? : ૧૦૦ વીઘામાં પથરાયેલી સોસાયટીમાં ૧૫ વર્ષથી ડામર કામ ન થતાં ૯૦૦૦ રહીશોમાં પ્રચંડ રોષ : વિકાસની વાતો પોકળઃ ૧૩ સેકટરોમાં નરકાગાર જેવી સ્થિતિ : ધારાસભ્ય કે સાંસદની એક રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ નથીઃ કોર્પોરેટરોને રજૂઆતો કરી કરીને થાક્યાઃ હવે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી2:47 PM IST
ગુરૂવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીનો પદવીદાન સમારોહઃ ૪૩૭૯૨ છાત્રોને ડીગ્રી એનાયત : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઇ વાજા, ત્રિકમભાઇ છાંગા સહિતનાની ઉપસ્થિતીમાં ૧૬૦ છાત્રોને સૂર્વણ ચંદ્રક, ૨૭૧ છાત્રોને પ્રાઇઝ અર્પણઃ જામનગર મેડીકલ કોલેજના અઘારા ધ્રુતીબેનનું ૭ ગોલ્ડમેડલ અને ૮ પ્રાઇઝથી બહુમાન થશેઃ તૈયારીનો ધમધમાટ2:33 PM IST
ચોરી, દારૂ, મારામારી, લૂંટ, જૂગાર સહિતના ગુનાઓમાં સંડોવણી : વિનોદનગરના નામચીન ફિરોઝ રાઉમાને ૨.૧૦ લાખના ગાંજા સાથે ભક્તિનગર પોલીસે દબોચ્યો : ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચનાપીઆઇ મયુરધ્વજસિંહ સવરૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમની કામગીરીઃ જયદીપભાઇ અલગોતરની બાતમી પરથી વિનોદનગર ક્વાર્ટર પાસેથી પકડી લેવાયો : થોડા મહિના પહેલા જ માદક પદાર્થના ગુનામાં જેલમાંથી છુટેલા કોઠારીયા ચોકડીએ રહેતાં મુળ રાજસ્થાનના પુરણનાથ ગોસ્વામીએ ગાંજાનો જથ્થો આપ્યાનું ખુલ્યુ3:05 PM IST
રમેશભાઇ ટીલાળાની રાજકોટથી ખોડલધામ સુધીની પદયાત્રા : સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે : ર૬ થી ર૮ ડીસેમ્બર સુધી આયોજન : પ્રારંભમાં સંતો, મહંતો, કેબીનેટ અને રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહશે : સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે 3:26 PM IST
ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં ધોડી પાસાનો જુગાર રમતા ૨૧ આરોપીઓને રૂ. ૨૯,૪૪,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ : જુઓ વિડીયો : કબ્જામાંથી રોકડા રૂ.૨,૬૪,૩૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૮ કિ.રૂ.૧,૫૫,૦૦૦/- તથા પાંચ વાહનો કિ.રૂ.૨૫,૨૫,૦૦૦/- સાથે આરોપીઓને પકડી પાડીને આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. આર.એચ.બાટવા એ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી2:17 PM IST
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના જી.આઈ.ડી.સી. વિસ્તાર માંથી વિદેશી દારૂ ના કટીંગ સમયે રેઈડ કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન કુલ નંગ ૬૪૯૨ કી.રૂ. ૬૧,૦૪,૨૮૦/- સાથે કુલ મુદામાલ કી.રૂ. ૯૯,૬૧,૭૯૯/- નો પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય : ધવલ રસીકભાઈ સાવલીયા રહે. હાલ રાજ્કોટ વાળૉ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તાર રબારીકા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી. ના પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂનુ કટીગ કરતો હતો ત્યારે પોલીસનો દરોડો4:34 PM IST
“તેરા તુજકો અર્પણ : ૧૮ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રૂપિયા તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૧,૩૯,૪૦૦/- નો મુદ્દામાલ મૂળ માલીકને પરત અપાવતી તથા ગુમ થયેલ બાળકને પરીવાર સાથે મીલન કરાવતી જૂનાગઢ નેત્રમ શાખા : જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની આગેવાનીમા જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પ્રતિક મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી3:47 PM IST
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના AI જનરેટેડ વિકૃત ફોટા વાયરલ : સાયબર ક્રાઇમમાં ગુન્હો. : આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ : ‘વિશાલ કણસાગરા' નામના એકાઉન્ટ ધારક સામે પોલીસ ફરિયાદ : સોશિયલ મીડિયા પર ધારાસભ્યની પ્રતિષ્ઠા ખરડવાનું કાવતરું : ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટ હેઠળ કાર્યવાહી1:48 PM IST
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શનિ રવિ દરમિયાન પણ દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ: ૪૦થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કરાયા : શરૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી સર્કલ, લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતાં ૪૦ થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પાથરાણાઓ દૂર કરવામાં આવ્યા : આગામી દિવસોમાં પણ ઝુબેશ યથાવત રાખવામાં આવશે12:56 PM IST
ટંકારા નજીકના જુના ઘૂંટુ રોડ ઉપર કન્ટેનર પલ્ટી મારી કાર માથે પડ્યું : પતિ-પત્નીના મોત : જુઓ વિડીયો : સાળાનું મોત થતા માઠા પ્રસંગે હળવદ ગયા બાદ કારમાં પરત ફરતી વેળાએ પરિવારને નડ્યો અકસ્માત : બે લોકોને ગંભીર ઇજા પહોંચી : અકસ્માત સર્જી ડ્રાઇવર કન્ટેનર મૂકીને ફરાર : મંજુબેન મનસુખભાઇ કુંઢીયા ઉ.વ.40 અને તેમના પતિ મનસુખભાઇ મનજીભાઈ કુંઢીયા ઉ.વ.45નું મોત થતા અરેરાટી3:57 PM IST
જામનગર મહાનગરપાલિકા ધ્વારા સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ : જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ 3:15 PM IST
કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાલી હત્યા કેસના શાર્પ શૂટરની પુનાની યરવડા જેલમાં હત્યા : કેદીઓ વચ્ચે થયેલા ઝઘડામાં આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીઓએ તેમની સાથે થયેલ ઝઘડાના અનુસંધાને વિશાલ કાંબલે ઉપર હુમલો કરી ટાઇલ્સના ટુકડા વડે લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો10:47 AM IST
ઉપલેટા નજીકથી મળેલા મૃતદેહના વાલીવારસની શોધખોળ10:49 AM IST
કચ્છમાં અકસ્માતમાં ર ના મોત : ૩ વાહનો ભસ્મીભૂત 11:43 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
સ્પેસમાં જનાર પ્રથમ દિવ્યાંગ મહિલા બની જર્મનીની મિશેલા બેન્થોસ : બેન્થોસે દસ મિનિટની સ્પેસ સ્કિમિંગ ફ્લાઇટમાં થોડા ઘણા એડજસ્ટમેન્ટ કરવા પડયા હોવાનું કંપનીએ જણાવ્યું:બેન્થોસની સાથે સ્પેસેક્સના નિવૃત્ત એક્ઝિક્યુટિવ જર્મનીના જ હાન્સ કોનિંગ્સમેન હતા જેમણે બ્લુ ઓરિજિનની સાથે મળીને તેમની ટ્રિપને સ્પોન્સર કરી હતી7:46 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ટીમ ઈન્ડિયામાંથી શુભમન ગિલની રજા: ૩ પસંદગીકારોની જીદ સામે ગંભીર અને અગરકરનું પણ ન ચાલ્યું! સ્ટાર બેટ્સમેનની હકાલપટ્ટીથી આ દિગ્ગજ ખેલાડી થયો ખુશખુશાલ : T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા 'પ્રિન્સ' ગિલને મોટો આંચકો; પસંદગી સમિતિમાં પડ્યા ફાટા, આર.પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝાના ઈનપુટથી ચાહકોમાં ચર્ચાઓ તેજ - હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવવો પડશે દમ8:54 PM IST
કિયારા અડવાણીનું 'ટોક્સિક' ટ્રાન્સફોર્મેશન: યશ સાથેની ફિલ્મમાં 'નાદિયા'નો ફર્સ્ટ લૂક વાયરલ, અભિનેત્રીએ કહ્યું- "આ મારી કારકિર્દીનો સૌથી મુશ્કેલ રોલ" : પુત્રી સારાયાના જન્મ બાદ કિયારાનું ગ્લેમરસ કમબેક; બ્લેક ગાઉનમાં રડતી આંખે જોવા મળી નાદિયા, પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્નીની મહેનતને વધાવી; ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ ફિલ્મ થશે રિલીઝ11:23 PM IST
નવાઝુદ્દીન સિદ્દીકીની કડવી કબૂલાત: "મોટી ફિલ્મોના સો દર્શકોમાંથી પાંચ પણ મારી નાની ફિલ્મો જોવા આવતા નથી, કન્ટેન્ટ સિનેમા હવે સંકટમાં" : 'રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર્સ' ના પ્રમોશન દરમિયાન નવાઝે વ્યક્ત કરી વ્યથા; OTT ના ઉછાળા વચ્ચે થિયેટરોમાં નાની અને વાર્તાપ્રધાન ફિલ્મો માટે જગ્યા ખૂટી રહી હોવાનો દાવો11:24 PM IST
ક્રિસમસ કાર્નિવલ: બોક્સ ઓફિસ પર સુપરસ્ટાર્સની ટક્કર અને OTT પર કન્ટેન્ટનો જોરદાર ધડાકો : આ અઠવાડીયું રહેશે ધમાકેદાર : ડિસેમ્બરના અંતિમ દિવસોમાં સિનેમાઘરોમાં જામશે રંગત : ખાન, કપૂર અને સાઉથના સુપરસ્ટાર્સ વચ્ચે જંગ છેડાશે : જ્યારે નેટફ્લિક્સથી લઈને હોટસ્ટાર સુધીના પ્લેટફોર્મ પર સસ્પેન્સ અને કોમેડી વેબ સિરીઝનો વરસાદ થશે11:19 PM IST
ગોવિંદાનો 'અવતાર' જોઈને દુનિયા દંગ: જેમ્સ કેમેરોનની ફિલ્મમાં 'ચીચી' ના એન્ટ્રી સીનનો વીડિયો વાયરલ, બોલ્યો- "ખા-ખુજા બટ્ટી બુઝા સોજા!" : હોલીવુડ બ્લોકબસ્ટર 'અવતાર: ફાયર એન્ડ એશિઝ' માં જોવા મળ્યો ગોવિંદાનો દેશી અંદાજ; AI એ કરી બતાવી વર્ષ ૨૦૨૫ ની સૌથી મોટી કમાલ, વીડિયો જોઈને લોકો બોલ્યા- "આખરે ગોવિંદાને ન્યાય મળ્યો!"8:10 PM IST

























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





















































































































































































































