હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 28th October 2025
ભારે વરસાદથી વીજ તંત્રને દોડધામ ખેતીવાડીના ૩૧ર ફીડર બંધઃ ૪ ગામોમાં અંધારાઃ ૬૩ પોલ ડેમેજઃ ૬ TC ઉડી ગયા સતત બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે વધુ એક વખત પીજીવીસીએલની ટીમોને દોડા દોડી થઇ પડી છે, આજે બપોરે ૧ર વાગ્યાનના રીપોર્ટ મુજબ જામનગરના-૧૧૩, રાજકોટના-૩૦ સહિત સૌરાષ્ટ્રપ-કચ્છેમાં ખેતીવાડીના ૩૧ર ફીડર બંધ થઇ ગયા છે, ૪ ગામોમાં અંધારપટ છેઃ ૬૩ જેટલા પોલ ડેમેજ થયા છે, તો ૬ જેટલા ટ્રાન્સ૧ફોર્મર ઉડતા ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.

(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
