News of Tuesday, 28th October 2025
સૌરાષ્ટ્રના જાફરાબાદ પંથકમાં રાત્રે ૧૦ વાગ્યે લિમિટ બહારનો વરસાદ પડી રહ્યો છે : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ જાફરાબાદ તાલુકાના ચેલાણામાં અત્યારે લિમિટબહાર, અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે: રાત્રે ૧૦ વાગ્યે (ચંદ્રેશ હિરાણી પાનેલી મોટી, અકિલાના શ્રોતા) : જુઓ વિડીયો

(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
