<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

પાકમાં થયેલ નુકસાનીના તાત્કાલિક સર્વે બાદ ખેડૂતોને સહાયની જાહેરાત કરાશે આજે ગાંધીનગર ખાતે મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદને લીધે પાકમાં થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય તાત્કાલિક ચુકવવા કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે. (વિજય વસાણી ગાંધીનગર)

(12:30 PM IST)