તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 29th October 2025
રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ત્રણ નવા 'સંયુક્ત નિયામક' ના પદોનો વધારાનો હવાલો ગુજરાત વહીવટી સેવાના ત્રણ GAS અધિકારીઓને સોંપાયો : સુરત, રાજકોટ અને વડોદરા માટે નવા સર્જાયેલા સંયુક્ત નિયામક (અન્ન અને નાગરિક પુરવઠા) ના પદનો વધારાનો હવાલો અનુક્રમે શ્રી આર.સી. પટેલ (સુરત), શ્રીમતી જે.ડી. ગઢવી (રાજકોટ) અને મિસ પી.એસ. ઠાકર (વડોદરા) ને સોંપવાનો ગુજરાતના રાજ્યપાલના આદેશથી હુકમ

(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
