<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીની નિમણૂક ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવી અને શ્રી જીતુ વાઘાણીની નિમણૂક: પ્રવક્તા મંત્રી તરીકે અગાઉ ઋષિકેશ પટેલ હતા પરંતુ હવે આ જવાબદારી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને સોંપવામાં આવી છે (વિજય વસાણી ગાંધીનગર)

(1:07 PM IST)