<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

મહારાષ્ટ્રમાં કૃષિ દેવા માફીની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળશે અને તેમની ભાવિ રણનીતિ નક્કી કરશે.

(1:09 AM IST)